Friday, November 22, 2024
Friday, November 22, 2024

Yearly Archives: 2021

કંગના રનૌતને એવોર્ડ આપવાના સંદર્ભે મહિલાઓએ પોસ્ટર પર કાળો રંગ લાગવી વિરોધ કર્યો હોવાનો વિડિઓ વાયરલ

શિવસેના કાર્યકરો દ્વારા કંગના રનૌતના પોસ્ટર પર ચપ્પલ અને કાળો રંગ લાગવી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.

ભૂતપૂર્વ PM મોરારજી દેસાઈ ગરબે રમી રહ્યા હોવાના દાવા સાથે વિડિઓ વાયરલ, જાણો શું છે સત્ય

વાયરલ વિડીઓમાં દેખાઈ રહેલ વ્યક્તિ કુંવરજી નરશી લોડ્યા છે. તેમજ આ વિડિઓ 1995માં મુંબઈ ખાતે એક લગ્ન પ્રસંગે લેવામાં આવેલ છે.

પાકિસ્તાનની હાર બાદ ઓસ્ટ્રેલિયાના એક ખેલાડીએ ભારત માતા કી જયના ​​નારા લગાવ્યા હોવાના ભ્રામક દાવા સાથે વિડિઓ વાયરલ

ઓસ્ટ્રલિયન ફેન્સ દ્વારા ભારત માતા કી જય અને વંદે માતરમ્ ના નારા લગાવવામાં આવ્યા હતા

વેસ્ટેન્ડિઝ ખેલાડી ક્રિસ ગેલ ક્રિકેટ માંથી નિવૃત્તિ લઇ રહ્યા હોવાના ભ્રામક દાવા સાથે પોસ્ટ વાયરલ, જાણો શું કહ્યું યુનિવર્સ બોસે

વેસ્ટેન્ડીઝ ખેલાડી ક્રિસ ગેલે મેચ બાદ આપેલા ઇન્ટરવ્યૂમાં સ્પષ્ટતા કરતા કહ્યું કે તેઓ નિવૃત્તિ નથી લઇ રહ્યા.

અશોકવાટિકામાં માતા સીતા જે શિલા પર બિરાજતા હતા તે પરત લાવવામાં આવી હોવાના દાવા સાથે ભ્રામક વિડિઓ વાયરલ

ઉત્તરપ્રદેશના કુશીનગર ખાતે આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું ઉદ્ઘાટન સમયે શ્રીલંકાથી ભગવાન બુદ્ધના અવશેષો પ્રદર્શન માટે લાવવામાં આવ્યા હતા.

ભારતને આઝાદી ઝીણાના કારણે મળી હોવાના દાવા સાથે અખિલેશ યાદવનો ભ્રામક વિડિઓ વાયરલ

અખિલેશ યાદવ ભારતની આઝાદી મહમદ અલી ઝીણાના કારણે મળી હોવાની વાત કરી રહ્યા છે.

ભારત-પાક બોર્ડર પર દિવાળીની ઉજવણી ટાઇટલ સાથે ન્યુઝ ચેનલે પોસ્ટ કર્યો ભ્રામક વિડિઓ, જાણો શું છે સત્ય

ભારત-પાક બન્ને દેશના જવાનોએ દિવાળી ઉપર એકબીજાને મીઠાઈ ભેટ આપી હોવાના દાવા સાથે ભ્રામક વિડિઓ વાયરલ

WeeklyWrap : ભારત-પાકિસ્તાન ક્રિકેટ મેચથી લઇ આતંકવાદી હુમલા અને PM મોદીના ટ્વીટ અંગે ફેલાયેલ ભ્રામક ખબરો

ભારત-પાકિસ્તાન ક્રિકેટ મેચમાં જાય શાહ અને અક્ષય કુમારની ખુશી તો બીજી તરફ ભારતમાં 900 એરપોર્ટ તૈયાર અને અમદવાદમાં ઓવર બ્રિજ ધરાશાયી

CATEGORIES

ARCHIVES

Most Read