Sunday, December 22, 2024
Sunday, December 22, 2024

Monthly Archives: August, 2022

ક્જેરીવાલ દ્વારા 14 ઓગષ્ટે પાકિસ્તાનનો સ્વતંત્રતા દિવસ ઉજવવા માટે કહેવામાં આવ્યું હોવાંના ભ્રામક દાવાનું સત્ય

કેજરીવાલે 14 ઓગષ્ટે પાકિસ્તાનનો સ્વતંત્રતા દિવસ ઉજવવા માટે કહ્યું હોવાના દાવા સાથે કરવામાં આવેલ પોસ્ટ તદ્દન ભ્રામક છે.

બિલકિસ બાનો કેસના આરોપીઓને મળેલ મુક્તિ અને ગુજરાત સરકારની નીતિઓ

બિલકિસ બાનો કેસના આરોપીઓને મળેલ મુક્તિ અને ગુજરાત સરકારની નીતિઓ

યુઝર્સએ શેર કર્યો રાકેશ ઝુનઝુનવાલાના અવસાન પહેલાનો અંતિમ વિડીયો, જાણો શું છે સત્ય

5 જુલાઈ 2021ના રોજ પોતાના જન્મદિવસે તેઓ ઘરના કેટલાક સભ્યો સાથે ડાન્સ કરી રહ્યા છે.

2013માં બનેલ ઘટનાનો વિડીયો હાલમાં બાંગ્લાદેશમાં ચાલી રહેલા વિરોધ પ્રદશન હોવાના દાવા સાથે વાયરલ

બાંગ્લાદેશમાં પેટ્રોલના ભાવ વધારા મુદ્દે થઈ રહેલા પ્રદશનનો વાયરલ વિડીયો ખરેખર 2013માં બનેલ ઘટના છે.

WeeklyWrap : સોશ્યલ મીડિયા પર ફેલાયેલ ભ્રામક અફવાઓ પર TOP ફેકટચેક

સોશ્યલ મીડિયા પર ફેલાયેલ ભ્રામક અફવાઓ પર TOP ફેકટચેક

શું આંબેડકરે આદિવાસી મહિલા રાષ્ટ્રપતિ બને તો અનામત નાબૂદ કરવાની વાત કરી હતી?

અનામત ખતમ કરવાનું કહેવાના નામે કરવામાં આવી રહેલો દાવો તદ્દન ભ્રામક છે.

પોલીસે રાત્રી દરમિયાન મહિલાઓ માટે ફ્રી રાઈડ સ્કીમ શરૂ કરી હોવા અંગે જાણો સચોટ માહિતી

વાયરલ થઈ રહેલ મેસેજ સાથે આપવા આવેલ હેલ્પલાઇન નંબર લુધિયાણ પોલીસ દ્વારા જાહેર કરવામાં આવેલ છે.

અમેરિકન નેવી અને એરફોર્સ તાઇવાનની સરહદે ગોઠવાઈ ગઈ હોવાના દાવા સાથે વિડીયો વાયરલ

યુ.એસ.એર ફોર્સ -1 તાઈવાન આવ્યું હોવાના દાવા સાથે શેર કરવામાં વિડીયો ખેરખર એપ્રિલ 2021થી શેર થઈ રહ્યો છે.

CATEGORIES

ARCHIVES

Most Read