Monday, April 29, 2024
Monday, April 29, 2024

Monthly Archives: November, 2022

ભાજપના પૂર્વ ધારાસભ્ય યતીન ઓઝાનો જૂનો વિડીયો ભ્રામક દાવા સાથે વાયરલ

ગુજરાત ભાજપના પૂર્વ ધારાસભ્ય યતીન ઓઝાનો વાયરલ વિડીયો ખરેખર વર્ષ 2017માં જનચોક નામની ચેનલ દ્વારા લેવામાં આવેલ છે.

રાજકોટ ખાતે આમ આદમી પાર્ટીના રોડ-શોમાં ભારે ભીડ હોવાના દાવા સાથે ભ્રામક તસ્વીર વાયરલ

રોડ-શોમાં મોટી સંખ્યામાં ભીડ એકઠી થઈ હોવાના દાવા સાથે વાયરલ થયેલ તસ્વીર ખરેખર સાઉથ કોરિયા ખાતે લેવામાં આવેલ છે.

ગોપાલ ઈટાલીયાની ફેસબુક પોસ્ટને એડિટ કરીને ભ્રામક લખાણ સાથે કરવામાં આવી વાયરલ

ફેસબુક પર શેર કરવામાં આવેલ એક પોસ્ટનો સ્ક્રીન શોટને એડિટ કરીને ભ્રામક લખાણ લખવામાં આવ્યું હતું.

પાકિસ્તાનમાં ઇમરાન ખાન પર ગોળીબાર થયો હોવાના સંદર્ભમાં 2014ની તસ્વીર વાયરલ

ઈમરાન ખાનની રેલીમાં ગોળીબાર થયો હોવાની ખબર સાથે વાયરલ થઈ રહેલ તસ્વીર 2014માં લેવામાં આવેલ છે.

મોરબી ધારાસભ્ય બ્રિજેશ મેરેજા પાણીમાં કૂદીને બચાવ કાર્ય કરી રહ્યા હોવાના દાવા સાથે ભ્રામક વિડીયો વાયરલ

વાયરલ થયેલા વીડિયોમાં પૂર્વ કોંગ્રેસ નેતા બ્રિજેશ મેરેજા નહીં પરંતુ મોરબી ભાજપના પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા છે.

દિલ્હી યુમના નદીની જૂની તસ્વીર ગુજરાત વિધાનસભા ચૂંટણીના સંદર્ભમાં વાયરલ

ગુજરાત વિધાનસભા ચૂંટણીના સંદર્ભમાં વાયરલ તસ્વીરને કેજરીવાલ અને આપ પાર્ટી સાથે જોડીને શેર કરવામાં આવી રહી છે.

મોરબી બ્રિજ તૂટવાની ઘટનાને લઇ રાજ્યના કૃષિ મંત્રીની તસ્વીર ભ્રામક દાવા સાથે વાયરલ

મોરબી બ્રિજનો કોન્ટ્રાકટ લેનાર ઓરેવા ગ્રુપ સાથે તેમની કોઈ લેણાદેણી નથી. સોશ્યલ મીડિયા યુઝર્સ ભ્રામક દાવા સાથે તસ્વીર શેર કરી રહ્યા છે.

CATEGORIES

ARCHIVES

Most Read