Thursday, December 26, 2024
Thursday, December 26, 2024

Yearly Archives: 2022

બિહારના ગામ લોકોએ શિક્ષકને ઢોર માર માર્યો હોવાના દાવા સાથે ભ્રામક વિડીયો વાયરલ

વાયરલ થયેલ વિડીયો ખરેખર ફેબ્રુઆરી 2020ના મધ્યપ્રદેશમાં બનેલ ઘટના છે.

મહિલા બાળકનું અપહરણ કરી રહી હોવાનો વિડીયો વાયરલ, જાણો શું છે સત્ય

યુઝર દ્વારા વિડીયો મારફતે આ પ્રકારની ઘટનાઓ અંગે સાવધાની રાખવા અને જાગૃતતા ફેલાવવાના સંદર્ભમાં શેર કરવામાં આવેલ છે.

22 ઓગષ્ટ સુધી એફેલિયન ઘટનાના કારણે પાછલા વર્ષોની સરખામણીએ ઠંડી વધુ રહેશે, જાણો શું છે સત્ય

સોશ્યલ મીડિયા પર વાયરલ થયેલ આ મેસેજ સાથે અનેક ભ્રામક દાવાઓ કરવામાં આવેલ છે.

ઉદયપુરની ઘટના ના આરોપીઓ બાળકો છે તેને માફ કરી દેવા જોઈએ ટાઇટલ સાથે રાહુલ ગાંધીનો ભ્રામક વિડીયો વાયરલ

વાયનાડમાં કોંગ્રેસ ઓફિસમાં તોડોફળ બાદ લેવામાં આવેલ રાહુલ ગાંધીના વીડિયોને ભ્રામક દાવા સાથે શેર કરવામાં આવેલ છે.

ગૃહમંત્રી અમિત શાહ પત્રકાર દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નનો જવાબ ન આપી શક્યા હોવાના દાવા સાથે વિડીયો વાયરલ

ન્યૂઝ રિપોર્ટર દ્વારા અમિત શાહ પાસેથી તેલંગાણાના મુખ્યમંત્રી કેસીઆરના આરોપો પર જવાબ માંગવામાં આવ્યો હતો.

બગદાણાના દુધાળા ખાતે ભારે વરસાદમાં મંદિર ડૂબ્યું હોવાનો ભ્રામક વિડીયો વાયરલ

બગદાણાના દુધાળા ખાતે ભારે વરસાદનો વાયરલ વિડીયો સપ્ટેમ્બર 2021ના લેવામાં આવ્યો છે.

મહારાષ્ટ્રમાં રાજકીય ઉથલપાથલ વચ્ચે સંજય રાઉત ઇન્ટરવ્યૂ સમયે ભાવુક થયા હોવાનો ભ્રામક વિડીયો વાયરલ

સંજય રાઉત રડી રહ્યા હોવાના દાવા સાથે વાયરલ થયેલ વિડીયો સ્નેપચેટ એપના એક ફિલ્ટરની મદદથી બનાવવામાં આવ્યો છે

CATEGORIES

ARCHIVES

Most Read