Monday, December 23, 2024
Monday, December 23, 2024

Yearly Archives: 2022

CM ભુપેન્દ્ર પટેલે દરેક ગામની ભજન મંડળીને રૂ5000ની સહાય આપવાની જાહેરાત કરી હોવાનો ભ્રામક દાવો વાયરલ

ZEE24કલાક દ્વારા ફેસબુક પર વાયરલ દાવા અંગે સ્પષ્ટતા આપતી પોસ્ટ શેર કરવામાં આવેલ છે, જે મુજબ ભજન મંડળી અંગેના સમાચાર ફેક છે.

દિલ્હી શિવા ગુર્જરની હત્યા જેહાદીઓ દ્વારા કરવામાં આવી હોવાના દાવા સાથે ભ્રામક પોસ્ટ વાયરલ

સોશ્યલ મીડિયા પર ફેલાયેલ આ ઘટનામાં કોઈપણ સાંપ્રદાયિક રંગના હોવાની સ્પષ્ટતા દિલ્હી પોલીસ દ્વારા પણ કરવામાં આવેલ છે.

પંજાબ સરકારે પૂર્વ ધારાસભ્યોના પેન્શન બંધ કર્યા હોવાના ભ્રામક દાવા સાથે પોસ્ટ વાયરલ

આપ અધ્યક્ષ ગોપાલ ઈટાલીયા દ્વારા પંજાબ ધારા સભ્યોના પેન્શન બંધ કરવામાં આવ્યા હોવાની ભ્રામક પોસ્ટ શેર કરવામાં આવેલ છે.

સુરતમાં હિન્દૂ યુવકે તલવાર વડે મુલ્સિમ દુકાનદાર પર હુમલો કર્યો હોવાના ભ્રામક દાવા સાથે વિડિઓ વાયરલ

વાયરલ ઘટનામાં કોઈપણ હિન્દૂ-મુસ્લિમ રંગ ના હોવાની સ્પષ્ટતા સુરત કમિશ્નર દ્વારા પણ કરવામાં આવેલ છે.

RSS ચીફ મોહન ભાગવતે ‘ધ કાશ્મીર ફાઈલ’ ફિલ્મના નિર્માતા વિવેક અગ્નિહોત્રી સાથે મુલાકાત કરી હોવાના દાવા સાથે તસ્વીર વાયરલ

RSS ચીફ મોહન ભાગવત ફિલ્મ નિર્માતા વિવેક અગ્નિહોત્રી અને તેમના પત્નીને મળ્યા હોવાના દાવા સાથે વાયરલ થયેલ તસ્વીર 2019માં લેવામાં આવેલ છે.

પંજાબના નવા CM ભગવંત માન દ્વારા 10 મોટી જાહેરાત કરવામાં આવી હોવાના ભ્રામક દાવા સાથે પોસ્ટ વાયરલ

ભગવંત માન દ્વારા માત્ર 25 હજાર સરકારી નોકરી માટે જાહેરાત કરવામાં આવેલ છે.

આપ નેતા ભગવંત માનનો નશાની હાલતનો વિડિઓ વાયરલ, જાણો શું છે સત્ય

વાયરલ થયેલ વિડિઓ માર્ચ 2017માં લેવામાં આવેલ છે.

CATEGORIES

ARCHIVES

Most Read