Monday, December 23, 2024
Monday, December 23, 2024

Yearly Archives: 2022

રાજકોટ ખાતે રાહુલ ગાંધીની સભામાં ખાલી ખુરશીઓ જોવા મળી હોવાના ભ્રામક દાવા સાથે વિડીયો વાયરલ

કોંગ્રેસની જનસભાના ઓફિશ્યલ વિડીયોમાં રાહુલ ગાંધીના સંબોધન સમયે લોકોની ભીડ જોઈ શકાય છે.

જીતુ વાઘાણી વોટ માંગવા માટે લોકોના પગ પકડી રહ્યા હોવાના દાવા સાથે ભ્રામક તસ્વીર વાયરલ

જીતુ વાઘાણી વોટ માંગવા માટે લોકોના પગ પકડી રહ્યા હોવાના દાવા સાથે વાયરલ થઈ રહેલ તસ્વીરમાં ખરેખર દિલ્હી ભાજપના નેતા સંજય સિંહ છે.

ગુજરાતમાં રાહુલ ગાંધીના જાહેર સંબોધન દરમિયાન ભરત સોલંકી અનુવાદ કરવાનું છોડીને જતા રહ્યા હોવાના વાયરલ વિડીયોનું સત્ય

સોશ્યલ મીડિયા યુઝર્સ વાયરલ વીડિયોને ગુજરાત વિધાનસભા ચૂંટણીના સંદર્ભમાં ભ્રામક રીતે શેર કરી રહ્યા છે.

ફિફા વર્લ્ડકપના ઉદ્ઘાટન સમારોહમાં સ્ટેડિયમની અંદર કુરાનની આયતોનું પઠન કરવામાં આવ્યું હોવાના ભ્રામક દાવા સાથે વિડીયો વાયરલ

ફિફા વર્લ્ડકપના ઉદ્ઘાટન સમારોહમાં સ્ટેડિયમની અંદર કુરાનની આયતોનું પઠન કરવામાં આવ્યું હોવાના ભ્રામક દાવા સાથે વિડીયો વાયરલ

ભાજપ માંથી ટિકિટ મળ્યા બાદ હાર્દિક પટેલે પોતાનો રંગ બદલ્યો હોવાના દાવા સાથે જૂનો વિડીયો વાયરલ

વાયરલ થયેલ વિડીયો 2019માં યુપીના કૌશામ્બીમાં કોંગ્રેસની એક જાહેર સભામાં ભાષણ દરમિયાન લેવામાં આવેલ છે.

પંજાબમાં ડ્રગ્સ લઇ રહેલ યુવતીના વાયરલ વિડીયોનું સત્ય

વાયરલ વિડીયો વર્ષ 2015થી ઈન્ટરનેટ પર શેર થઈ રહ્યો છે.

પશ્ચિમ બંગાળની 5 વર્ષ જૂની તસવીર ગુજરાતમાં ગોપાલ ઇટાલિયાનો રોડ-શો હોવાના દાવા સાથે વાયરલ

વાયરલ તસ્વીરને આવનાર ગુજરાત વિધાનસભા ચૂંટણીના સંદર્ભમાં ભ્રામક દાવા સાથે શેર કરવામાં આવી રહી છે.

વિધાનસભા ચૂંટણીને લઈને ભાજપ ઉમેદવારનો 2017નો જૂનો વિડીયો વાયરલ

ભાજપના રાધનપુર બેઠકના ઉમેદવાર લવિંગજી ઠાકોરના ભાષણની વિડીયો 2017ની વિધાનસભા ચૂંટણી સમયે બનેલ ઘટના છે.

CATEGORIES

ARCHIVES

Most Read