Saturday, July 27, 2024
Saturday, July 27, 2024

Yearly Archives: 2022

સુપ્રીમકોર્ટના વકીલ હરીશ સાલ્વે ભારતીયોને ચેતવણી આપી રહ્યા હોવાન દાવા સાથે ભ્રામક મેસેજ વાયરલ

સુપ્રીમ કોર્ટ વકીલ હરીશ સાલ્વેને લઈને સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ રહેલ મેસેજ તદ્દન ભ્રામક છે.

ગુજરાતમાં એક મહિનામાં સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ પર રાજકીય પક્ષો દ્વારા જાહેરાત પાછળ કરાયેલા ખર્ચા

સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ પર રાજકીય પક્ષો દ્વારા જાહેરાત પાછળ કરાયેલા ખર્ચા

બેંગલુરુમાં તૈયાર થયેલ એરપોર્ટનો વિડીયો અરુણાચલ પ્રદેશનું એરપોર્ટ હોવાના ભ્રામક દાવા સાથે વાયરલ

સોશ્યલ મીડિયા યુઝર્સ વાયરલ તસ્વીરને અરુણાચલ પ્રદેશના એરપોર્ટની હોવાના ભ્રામક દાવા સાથે શેર કરી રહ્યા છે.

ભાજપના પૂર્વ ધારાસભ્ય યતીન ઓઝાનો જૂનો વિડીયો ભ્રામક દાવા સાથે વાયરલ

ગુજરાત ભાજપના પૂર્વ ધારાસભ્ય યતીન ઓઝાનો વાયરલ વિડીયો ખરેખર વર્ષ 2017માં જનચોક નામની ચેનલ દ્વારા લેવામાં આવેલ છે.

રાજકોટ ખાતે આમ આદમી પાર્ટીના રોડ-શોમાં ભારે ભીડ હોવાના દાવા સાથે ભ્રામક તસ્વીર વાયરલ

રોડ-શોમાં મોટી સંખ્યામાં ભીડ એકઠી થઈ હોવાના દાવા સાથે વાયરલ થયેલ તસ્વીર ખરેખર સાઉથ કોરિયા ખાતે લેવામાં આવેલ છે.

ગોપાલ ઈટાલીયાની ફેસબુક પોસ્ટને એડિટ કરીને ભ્રામક લખાણ સાથે કરવામાં આવી વાયરલ

ફેસબુક પર શેર કરવામાં આવેલ એક પોસ્ટનો સ્ક્રીન શોટને એડિટ કરીને ભ્રામક લખાણ લખવામાં આવ્યું હતું.

CATEGORIES

ARCHIVES

Most Read