Friday, May 3, 2024
Friday, May 3, 2024

Monthly Archives: May, 2023

જાણો કર્ણાટકમાં ભાજપ પૈસા આપીને વોટ ખરીદી રહી હોવાના દાવા સાથે વાયરલ થયેલા વિડીયોનું સત્ય

વાયરલ થયેલા વિડીયો ખરેખર ઓક્ટોબર 2021ના તેલંગણાના હુઝુરાબાદની પેટા ચૂંટણી સમયે લેવામાં આવેલ છે.

ગૌતમ ગંભીર સાથે થયેલ લડાઈ બાદ કોહલી પત્ની અનુષ્કા સાથે દિલ્હીના પ્રખ્યાત મંદિર પહોંચ્યો હોવાના વિડીયોનું સત્ય

ઓસ્ટ્રેલિયા સામેની ત્રીજી ટેસ્ટમાં હાર બાદ કોહલી ઉજ્જૈન પહોંચ્યો હતો જે ઘટનાને હાલમાં ગૌતમ આંભીર સ્થથયેલ લડાઈના સંદર્ભમાં ભ્રામક દાવા સાથે શેર કરવામાં આવેલ છે..

શું ખરેખર વિંગ કમાન્ડર અભિનંદને કહ્યું કે પુલવામા હુમલો ભાજપનું કાવતરું હતું?

વાયરલ થયેલ ન્યુઝ પેપર કટિંગ ખરેખર 2019માં દૈનિક જાગરણ દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ ફેકટચેક રિપોર્ટનો એક ભાગ છે.

ચા પીતા જોવા મળતા પીએમ નરેન્દ્ર મોદીનો આ વીડિયો કર્ણાટકનો નથી, અહીં વાંચો સત્ય

સોશ્યલ મીડિયા યુઝર્સ પીએમ મોદીના જુના વીડિયોને કર્ણાટક વિધાનસભા ચૂંટણીના સંદર્ભમાં ભ્રામક દાવા સાથે શેર કરી રહ્યા છે.

શું શિરડી સાંઈ ટ્રસ્ટ તરફથી હજ કમિટીને 35 કરોડનું દાન આપવામાં આવ્યું છે?

શિરડી સાંઈ ટ્રસ્ટના CEO અને પીઆરઓ દ્વારા વાયરલ મેસેજ તદ્દન ભ્રામક હોવાની સ્પષ્ટતા કરવામાં આવેલ છે.

છત્તીસગઢના દંતેવાડામાં નક્સલી હુમલાને લઈને ભ્રામક તસ્વીર વાયરલ

2013માં છત્તીસગઢના બસ્તરમાં થયેલા નક્સલી હુમલાની તસ્વીર હાલમાં બનેલ ઘટના હોવાના દાવા સાથે શેર કરી રહ્યા છે.

CATEGORIES

ARCHIVES

Most Read