Monday, December 23, 2024
Monday, December 23, 2024

Yearly Archives: 2023

મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણનો જૂનો વિડીયો ભ્રામક દાવા સાથે વાયરલ

શિવરાજસિંહ ચૌહાણ કોંગ્રેસ સરકાર પર પ્રહાર કરતા બોલી રહેલા શબ્દોને ભ્રામક સંદર્ભમાં રજૂ કરવામાં આવેલ છે.

તામિલનાડુમાં બિહારી શ્રમિકો સાથે અત્યચારના દાવા સાથે ગુજરાતનો વિડીયો વાયરલ

બિહારી શ્રમિકો સાથે અત્યચારના ભ્રામક દાવા સાથે વિડીયો શેર કરવામાં આવેલ છે.

તામિલનાડુમાં બિહારી શ્રમિકોની હત્યાના નામે સોશ્યલ મીડિયા પર વાયરલ થયેલા વિડીયોનું સત્ય

બિહારી શ્રમિકોની હત્યા કરવામાં આવી રહી છે તેમજ યાતનાઓ આપવામાં આવી રહી હોવાના દાવા સાથે ભ્રામક વિડીયો વાયરલ કરવામાં આવેલ છે.

WeeklyWrap : સોશ્યલ મીડિયા પર ફેલાયેલ ભ્રામક અફવાઓનું સત્ય

WeeklyWrap : સોશ્યલ મીડિયા પર ફેલાયેલ ભ્રામક અફવાઓનું સત્ય

ઉદ્ધવ ઠાકરે મુઘલ શાસક ઔરંગઝેબની બહાદુરીનું વર્ણન કરી રહ્યા હોવાના ભ્રામક દાવા સાથે વિડીયો વાયરલ

મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ તેમના ભાષણમાં ઔરંગઝેબ નામના ભારતીય સેનાના શહીદ જવાનનો ઉલ્લેખ કર્યો હતો.

UAEમાં બેન્ક ઓફ બરોડા ના ખાતા બંધ કરવા લાંબી કતારો લાગી હોવાના દાવાનું સત્ય

બેન્ક ઓફ બરોડા દ્વારા સ્પષ્ટતા કરતા જણાવવામાં આવ્યું કે સોશિયલ પોસ્ટ પાયાવિહોણી છે.

ભારત અને અમેરિકાની ડિફેન્સ તાકાત ટાઇટલ સાથે ભ્રામક વિડીયો વાયરલ

સોશ્યલ મીડિયા પર વાયરલ વીડિયોને ભારત અને અમેરિકાની સંયુક્ત તાકાતના ભ્રામક ટાઇટલ સાથે શેર કરવામાં આવેલ છે.

નાનો બાળક બિમાર બાપને હાથગાડીમાં લઈને હોસ્પિટલ પહોંચ્યો હોવાના વાયરલ વિડીયોનું સત્ય

વાયરલ વીડિયોને ગુજરાત મોડેલ ટેગલાઈન સાથે ભ્રામક સંદર્ભમાં શેર કરવામાં આવેલ છે.

WeeklyWrap : સોશ્યલ મીડિયા પર ફેલાયેલ ભ્રામક અફવાઓનું સત્ય

WeeklyWrap : સોશ્યલ મીડિયા પર ફેલાયેલ ભ્રામક અફવાઓનું સત્ય

CATEGORIES

ARCHIVES

Most Read