Sunday, December 22, 2024
Sunday, December 22, 2024

Yearly Archives: 2023

શું પીએમ મોદી ગરબે રમી રહ્યા છે? જાણો વાયરલ વિડીયોનું સત્ય

વાયરલ વીડિયોમાં દેખાતો વ્યક્તિ વિકાસ મહંતે છે, જે પીએમ મોદીનો અભિનય કરે છે.

શું આ અયોધ્યા મેટ્રો સ્ટેશન છે? જાણો વાયરલ તસ્વીરનું સત્ય

અયોધ્યામાં નવું તૈયાર થઈ રહેલ મેટ્રો સ્ટેશનના નામે AI દ્વારા બનાવવામાં આવેલ તસ્વીર શેર કરવામાં આવેલ છે.

શું વાયરલ તસ્વીરમાં ખેરખર સારા તેંડુલકર સાથે શુભમન ગીલ છે? જાણો શું છે સત્ય

વાયરલ તસ્વીર સાથે છેડછાડ કરીને શુભમન ગીલનો ચેહેરો લગાવવામાં આવ્યો છે.

શું રાહુલ ગાંધીએ ત્રણ મહિના ફ્રી રિચાર્જ ઓફર આપી જાહેર કરી છે? જાણો શું છે સત્ય

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ "ત્રણ મહિના ફ્રી રિચાર્જ" ઓફર આપી હોવાનો ભ્રામક મેસેજ વાયરલ થઈ રહ્યો છે.

શું ઇઝરાયલ દ્વારા રાસાયણિક બોમ્બ બનાવવામાં આવ્યો છે? જાણો વાયરલ વિડીયોનું સત્ય

ઇઝરાયલ દ્વારા રાસાયણિક બોમ્બ બનાવવામાં આવ્યો હોવાના દાવા સાથે વાયરલ થયેલો વિડીયો એક સાયન્સ પ્રયોગ છે.

શું રતન ટાટાએ રાશિદ ખાનને 10 કરોડ રૂપિયાનું ઇનામ જાહેર કર્યું? જાણો શું છે સત્ય

રતન ટાટાએ જાહેરાત કરી કે તેઓ રાશિદ ખાનનો દંડ પોતે ચૂકવશે અને 10 કરોડ રૂપિયા ચૂકવવા અંગે ભ્રામક દાવો વાયરલ થઈ રહ્યો છે.

ભાજપે 2024ની ચૂંટણી માટે ‘ફ્રી રિચાર્જ યોજના’ શરૂ કરી?

ભાજપે 2024ની ચૂંટણી માટે 'ફ્રી રિચાર્જ યોજના' શરૂ કરી

CATEGORIES

ARCHIVES

Most Read