Tuesday, December 24, 2024
Tuesday, December 24, 2024

Yearly Archives: 2023

ધક્કો મારીને ટ્રેન શરૂ કરવામાં આવી હોવાના વાયરલ વિડીયોનું સત્ય

નવા ભારતમાં ધક્કો મારીને ટ્રેન શરૂ કરવામાં આવી રહી હોવાના વાયરલ વિડીયો સાથે ભ્રામક દાવો કરવામાં આવ્યો છે. ફલકનુમા એક્સપ્રેસની ત્રણ આરક્ષિત બોગીઓમાં આગ ફાટી નીકળી હતી

શું કિરણ બેદીએ ઇન્દિરા ગાંધીની ગાડી ડિટેઇન કરી હતી? જાણો વાયરલ દાવાનું સત્ય

1975માં ગણતંત્ર દિવસની પરેડ બાદ ઇન્દિરા ગાંધીએ કિરણ બેદીને નાસ્તા માટે આમંત્રિત કર્યા હતા.

શું પાકિસ્તાની યુવતીએ પોતાના જ પિતાના સાથે લગ્ન કર્યા છે? જાણો સત્ય

વાયરલ વીડિયોમાં દેખાતી યુવતી અમીરખાનની ચોથી પત્ની છે, અને ત્રણ પત્નીઓથી છૂટાછેડા લઈ લીધા છે.

જમ્મુ અને કાશ્મીરનો જૂનો વીડિયો મનાલીમાં ભૂસ્ખલન થયું હોવાના ભ્રામક દાવા સાથે વાયરલ

મનાલીમાં ભૂસ્ખલનની કથિત વાયરલ ક્લિપ 2019માં જમ્મુ-શ્રીનગર હાઇવે પર બનેલ ઘટના છે.

ફ્રાન્સમાં તાજેતરની હિંસા સાથે અલ્જેરિયાના રાષ્ટ્રપતિ વિરુદ્ધ વિરોધનો જૂનો વીડિયો શેર કરવામાં આવ્યો

ચાર વર્ષ પહેલા પેરિસના રિપબ્લિક સ્ક્વેર ખાતેના વિરોધનો વીડિયો તાજેતરની હિંસાના ભ્રામક દાવા સાથે શેર કરવામાં આવ્યો છે.

શું લવ જેહાદને લઈને ચેતવણી આપતી મહિલા ગુજરાતની IPS અધિકારી છે? જાણો શું છે સત્ય

કાજલ વાસ્તવમાં IPS કે પોલીસ અધિકારી નથી. તેણી પોતાને રાષ્ટ્રવાદી વિચારધારા સાથે સંકળાયેલા એક સામાજિક કાર્યકર તરીકે વર્ણવે છે.

શું શ્રાવણ મહિનાને ધ્યાનમાં રાખીને IRCTCએ નોન-વેજ ફૂડ પર પ્રતિબંધ મુક્યો છે?

IRCTC દ્વારા કરવામાં આવેલ સ્પષ્ટતા મુજબ આવી કોઈ સૂચના જારી કરવામાં આવી નથી.

સાવધાન! પિંક વોટ્સએપ એક કૌભાંડ છે.

ટ્સએપ પિંકના નામથી ફેલાવવામાં આવી રહ્યો છે એક વાયરસ છે, સાવચેત રહો.

CATEGORIES

ARCHIVES

Most Read