Sunday, April 28, 2024
Sunday, April 28, 2024

HomeFact CheckWeeklyWrap : ન્યુયોર્ક ટાઈમ્સ ન્યુઝ પેપરના ફ્રન્ટ પેજ પર પીએમ મોદીની તસ્વીરથી...

WeeklyWrap : ન્યુયોર્ક ટાઈમ્સ ન્યુઝ પેપરના ફ્રન્ટ પેજ પર પીએમ મોદીની તસ્વીરથી લઈને સાંપ્રદાયિક દાવાઓ પર ફેલાયેલ ભ્રામક ખબરો

Authors

Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

WeeklyWrap : ન્યુયોર્ક ટાઈમ્સ ન્યુઝ પેપરના ફ્રન્ટ પેજ પર પીએમ મોદીની તસ્વીર પોસ્ટ કરવામાં આવી તો બીજી તરફ પીએમ મોદીએ જમ્મૂ નેશનલ હાઈ વે ખોલ્યો હોવાની તસ્વીર વાયરલ થઈ. ઉપરાંત સાંપ્રદયિક દાવાઓ જોતા અમદાવાદમાં સ્કૂલે જતી વિદ્યાર્થીની સાથે મુસ્લિમ યુવકે છેડતી કરી તો બીજી તરફ પુણેમાં એક મુસ્લિમ વ્યક્તિએ એક છોકરી પર હુમલો કર્યો હોવાની ભ્રામક ખબરો પર TOP ફેકટચેક

WeeklyWrap : સોશ્યલ મીડિયા પર ફેલાયેલ ભ્રામક અફવાઓ

ન્યુયોર્ક ટાઈમ્સ ન્યુઝ પેપરના ફ્રન્ટ પેજ પર પીએમ મોદીની વાયરલ તસ્વીરનું સત્ય

વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલમાં અમેરિકાની મુલાકાતે હતા. આ ઘટના નેશનલ અને ઇન્ટરનેશનલ મીડિયા દ્વારા કવર કરવામાં આવી હતી. ઓસશ્યલ મીડિયા પર અનેક પોસ્ટ જોવા મળી રહી છે. આ ક્રમમાં ન્યુયોર્ક ટાઈમ્સ ન્યુઝ પેપરના ફ્રન્ટ પેજ પર પીએમ મોદીની તસ્વીર શેર કરવામાં આવી છે. ન્યુઝ પેપર પર આ તસ્વીર “પૃથ્વીની છેલ્લી આશા” હેડલાઈન સાથે પોસ્ટ કરવામાં આવેલ છે. જો..કે ન્યૂઝચેકરની તપાસમાં આ તસ્વીર ભ્રામક હોવાનું જણાયું છે.

WeeklyWrap : ફેકટચેક રિપોર્ટ વાંચવા માટે ક્લીક કરો.

શું અમદાવાદમાં સ્કૂલે જતી વિદ્યાર્થીની સાથે મુસ્લિમ યુવકે છેડતી કરી હતી? જાણો વિડીયોનું સત્ય

અમદાવાદ ખાતે થોડા દિવસો આગાઉ સ્કૂલે જતી વિદ્યાર્થીની સાથે છેડતીની ઘટના બની હતી. આ ઘટનાનો વિડીયો સોશ્યલ મીડિયા પર ખુબ જ વાયરલ થયો હતો, જેમાં વિદ્યાર્થીની અને લોકો છેડતી કરનાર યુવકને માર મારી રહ્યા છે. યુઝર્સ આ વિડીયોને સાંપ્રદાયિક દ્રષ્ટિકોણ સાથે શેર કરી રહ્યા છે.

પુણેમાં એક મુસ્લિમ વ્યક્તિએ એક છોકરી પર હુમલો કર્યો હોવાના વાયરલ વિડીયોનું સત્ય

સોશિયલ મીડિયા પર એક હેરાન કરનારો વીડિયો વાયરલ થયો છે જેમાં પુણેમાં એક મુસ્લિમ વ્યક્તિએ એક છોકરી પર હુમલો કર્યો હતો. વીડિયોમાં એક વ્યક્તિ ધારદાર હથિયાર સાથે યુવતીની પાછળ દોડતો જોવા મળી રહ્યો છે. છોકરી વ્યક્તિથી બચવા માટે ભાગી રહી છે. પરંતુ કેટલાક અન્ય સ્થાનિક લોકો પણ આ માણસની પાછળ દોડતા જોવા મળે છે.

જમ્મુ નેશનલ હાઈવે 44ના નામે વાયરલ થયેલ તસ્વીરનું સત્ય

જમ્મુ નેશનલ હાઈવેની એક તસ્વીર સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી રહી છે અને દાવો કરવામાં આવી રહ્યો છે કે તે જમ્મુ કાશ્મીર એક્સપ્રેસ વે 44ની તસ્વીર છે. તેમજ આ હાઈવે બનાવવાનો શ્રેય પીએમ નરેન્દ્ર મોદીને આપવામાં આવી રહ્યો છે.

કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044

Prathmesh Khunt

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular