Monday, October 7, 2024
Monday, October 7, 2024

LATEST ARTICLES

શું ફિલીસ્તીનીઓ ભારતનો ઝંડો લહેરાવી રહ્યા છે? જાણો વાયરલ વિડીયોનું સત્ય

ફિલીસ્તીનીઓ ભારતનો ઝંડો લહેરાવીને ઇઝરાયલની બહાર નીકળી રહ્યા હોવાના દાવા સાથે વાયરલ થયેલો વિડીયો ખરેખર અરેબિયન તીર્થયાત્રા છે.

ઇઝરાયનો ઝંડો સળગાવી રહ્યા હોવાના વાયરલ વિડીયોનું સત્ય

કેટલાક લોકો ઇઝરાયનો ઝંડો સળગાવી રહ્યા હોવાનો વાયરલ વિડીયો ખરેખર વર્ષ 2021માં બનેલ ઘટના છે.

શું પાકિસ્તાની લોકો ભારતની જીત બાદ ટીવી સેટ ફોડી રહ્યા છે? જાણો વાયરલ તસ્વીરનું સત્ય

વાયરલ તસ્વીરમાં જોવા મળતી તોડફોડ ફટબોલ મેચના સંદર્ભમાં શેર કરવામાં આવેલ છે.

શું રાહુલ ગાંધીએ કોંગ્રેસ પાર્ટીને ભ્રષ્ટાચારનું એપી સેન્ટર ગણાવ્યું? જાણો સત્ય

વાયરલ વિડીયોમાં રાહુલ ગાંધીના ભાષણ સાથે છેડછાડ કરવામાં આવેલ છે.

શું અર્થશાસ્ત્રી અમર્ત્ય સેનનું નિધન થયું છે? જાણો શું છે સત્ય

એક ભ્રામક ટ્વીટર પોસ્ટ પરથી અમર્ત્ય સેનના મૃત્યુની અફવા ફેલાવવામાં આવી હતી.

ઇઝરાયલે ત્રીજા ગાઝા ટાવરનો નાશ કર્યો હોવાના દાવા સાથે વાયરલ થયેલા વિડીયોનું સત્ય

ઇઝરાયલે ત્રીજા ગાઝા ટાવરનો નાશ કર્યો હોવાના દાવા સાથે વાયરલ થઈ રહેલો વિડીયો 2021માં બનેલી ઘટના છે.