Sunday, December 22, 2024
Sunday, December 22, 2024

Monthly Archives: August, 2022

ભાજપ સાંસદ દેવજી પટેલનો અશ્લીલ ડાન્સ કરતા વાયરલ વિડીયોનુ સત્ય

વાયરલ થયેલ વિડીયો ખરેખર ફેબ્રુઆરી 2020ના પાકિસ્તાનના પંજાબ ખાતે રેકોર્ડ થયેલ છે.

કેન્દ્ર દ્વારા બેરોજગાર ભથ્થા યોજના શરૂ કરવામાં આવી હોવાના ભ્રામક મેસેજનું સત્ય

ભારત સરકાર દ્વારા આ પ્રકારે કોઈપણ યોજના શરૂ કરવામાં આવેલ નથી.

2019માં લેવામાં આવેલ રવીશ કુમારના એક ઇન્ટરવ્યૂનો ભાગ હાલના સંદર્ભમાં ભ્રામક દાવા સાથે વાયરલ

વાયરલ વિડીયો 2019ના રવીશ કુમારના એક ઇન્ટરવ્યૂ પરથી લેવામાં આવેલ છે.

દિલ્હીની સરકારી શાળા અંગે ન્યુયોર્ક ટાઇમ્સ દ્વારા પ્રકાશિત થયેલા અહેવાલમાં ખાનગી શાળાની તસ્વીર છાપવામાં આવી હોવાના દાવાનું સત્ય

ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ તસ્વીર દિલ્હીની સરકારી શાળા સર્વોદય વિદ્યાલય (કાકરોલા) છે.

શું હવે UPI દ્વારા કરવામાં આવતા ટ્રાન્ઝેક્શન પર ચાર્જ ચૂકવવો પડશે?

ભારત સરકાર UPI દ્વારા કરવામાં આવેલા વ્યવહારો પર ચાર્જ વસૂલવાનું વિચારી રહી નથી.

તાપસી પન્નુની ફિલ્મ ફ્લોપ થઈ એટલે સિદ્ધિ વિનાયક મંદિર પહોંચી હોવાના દાવા સાથે તસ્વીર વાયરલ

તાપસી પન્નુ અને અનુરાગ કશ્યપ દ્વારા ફિલ્મની રિલીઝ પહેલા આપેલા નિવેદનોને કારણે ફિલ્મનો બોયકોટ થયો છે.

ગ્રેનેટ ફેંકનાર આ લોકો કાશ્મીરના પથ્થરબાજો હોવાના દાવા સાથે ભ્રામક વિડીયો વાયરલ

વાયરલ વિડીયો બોલિવિયામાં કોકાની ખેતી પર લાગુ થયેલા નવા નિયમ પર દેખાવો કરી રહેલા પ્રદશનકારીઓ છે.

રાજસ્થાનના દલિત વિદ્યાર્થી ઈન્દ્ર મેઘવાલની અંતિમ યાત્રા હોવાના ભ્રામક દાવા સાથે વિડીયો વાયરલ

વાયરલ થયેલ વિડીયો પુલવામાં ઓપરેશનમાં શહિદ થયેલ જવાનની અંતિમ યાત્રા છે.

WeeklyWrap : સોશ્યલ મીડિયા પર ફેલાયેલ ભ્રામક અફવાઓ

WeeklyWrap : સોશ્યલ મીડિયા પર ફેલાયેલ ભ્રામક અફવાઓ

CATEGORIES

ARCHIVES

Most Read