Sunday, December 22, 2024
Sunday, December 22, 2024

Monthly Archives: October, 2023

શું પાકિસ્તાની લોકો ભારતની જીત બાદ ટીવી સેટ ફોડી રહ્યા છે? જાણો વાયરલ તસ્વીરનું સત્ય

વાયરલ તસ્વીરમાં જોવા મળતી તોડફોડ ફટબોલ મેચના સંદર્ભમાં શેર કરવામાં આવેલ છે.

શું રાહુલ ગાંધીએ કોંગ્રેસ પાર્ટીને ભ્રષ્ટાચારનું એપી સેન્ટર ગણાવ્યું? જાણો સત્ય

વાયરલ વિડીયોમાં રાહુલ ગાંધીના ભાષણ સાથે છેડછાડ કરવામાં આવેલ છે.

શું અર્થશાસ્ત્રી અમર્ત્ય સેનનું નિધન થયું છે? જાણો શું છે સત્ય

એક ભ્રામક ટ્વીટર પોસ્ટ પરથી અમર્ત્ય સેનના મૃત્યુની અફવા ફેલાવવામાં આવી હતી.

ઇઝરાયલે ત્રીજા ગાઝા ટાવરનો નાશ કર્યો હોવાના દાવા સાથે વાયરલ થયેલા વિડીયોનું સત્ય

ઇઝરાયલે ત્રીજા ગાઝા ટાવરનો નાશ કર્યો હોવાના દાવા સાથે વાયરલ થઈ રહેલો વિડીયો 2021માં બનેલી ઘટના છે.

શું પાકિસ્તાની કેપ્ટન બાબર આઝમે ઉજ્જૈન મહાકાલના દર્શન કર્યા? જાણો શું છે સત્ય

પાકિસ્તાની કેપ્ટન બાબર આઝમે ઉજ્જૈન મહાકાલના દર્શન કર્યા હોવાનો દાવો તદ્દન ભ્રામક છે.

શું નરેન્દ્ર મોદીએ મુસ્લિમ ધર્મની ટોપી પહેરી હતી? જાણો વાયરલ તસ્વીરોનું સત્ય

વાયરલ બન્ને તસ્વીરમાં એડિટિંગ મારફતે પીએમ મોદીને મુસ્લિમ ધર્મની ટોપી પહેરાવવામાં આવેલ છે.

શું કપિલ દેવનું અપહરણ કરવામાં આવ્યું છે? જાણો વાયરલ વિડીયોનું સત્ય

કપિલ દેવનું અપહરણ કરવામાં આવ્યું હોવાના દાવા સાથે વાયરલ થયેલ વિડીયો Disney+ Hotstar જાહેરાતનો ભાગ છે.

CATEGORIES

ARCHIVES

Most Read