Sunday, May 12, 2024
Sunday, May 12, 2024

Monthly Archives: August, 2023

અમેરિકામાં લોન્ચ કરાયેલી કારનું નામ ભગવાન રામના નામ પર રાખવામાં આવ્યું

વાસ્તવમાં કંપનીનું નામ (રેમ, માદા ઘેટા) પ્રાણીના નામ પરથી રાખવામાં આવ્યું છે.

રાહુલ ગાંધીએ શ્રાવણ મહિનામાં માંસાહારી ભોજન લીધું હોવાના ભ્રામક વિડીયોનું સત્ય

એપ્રિલ 2023માં રાહુલ ગાંધીએ દિલ્હીની કેટલીક હોટલોની મુલાકાત લીધી હતી અને વિવિધ વાનગીઓનો આનંદ માણ્યો હતો.

જ્ઞાનવાપી ‘શિવલિંગ’ના કાર્બન ડેટિંગ રિપોર્ટનો દાવો કરતી પોસ્ટનું સત્ય

કાર્બન ડેટિંગ રિપોર્ટ અનુસાર કાશી વિશ્વનાથ શિવલિંગ 8 હજાર વર્ષ જૂનું હોવાનો દાવો તદ્દન ભ્રામક છે.

શું ખરેખર ગુજરાતમાં લવ મેરેજ માટે માતાપિતાની સહી ફરજિયાત કરાઈ છે?

વાયરલ સ્ક્રીન શોટને એડિટિંગ મારફતે બદલાવવામાં આવેલ છે.

અમદાવાદ એરપોર્ટમાં પાણી ભરાયા હોવાના દાવા સાથે વાયરલ થયેલી તસ્વીરનું સત્ય

અમદાવાદ એરપોર્ટમાં પાણી ભરાયા હોવાના દાવા સાથે વાયરલ થયેલી તસ્વીર ખરેખર 2017માં લેવામાં ચેન્નાઈ એરપોર્ટ ખાતે લેવામાં આવેલ છે.

શું ખરેખર પ્રેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થયો છે? જાણો સત્ય

નવેમ્બર 2021ના સરકાર દ્વારા પ્રેટ્રોલ અને ડીઝલની એક્સાઇઝ ડ્યુટીમાં ઘટાડો કરવામાં આવ્યો હતો.

નૂહમાં કોમી હિંસા દરમિયાન મંદિરમાં છુપાઈને પોતાનો જીવ બચાવનારના વાયરલ વિડીયોનું સત્ય

વાયરલ વિડીયો 2020થી ઇન્ટરનેટ પર હાજર છે, વિડિયોને હાલમાં નૂહમાં થયેલી હિંસા સાથે સંબંધિત નથી.

હરિયાણાના નૂહ જિલ્લામાં થયેલી હિંસાના સંદર્ભમાં જૂની તસ્વીરો વાયરલ

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી તસ્વીરો હરિયાણાના નૂહ જિલ્લામાં તાજેતરમાં થયેલી હિંસાની નથી.

નમાઝ અદા કરીને આવતા અબ્દુલે કિન્નરોની છેડતી કરી હોવાના દાવા સાથે વાયરલ થયેલા વિડીયોનું સત્ય

કાસગંજ પોલીસે પણ સમગ્ર મામલામાં કિન્નરોની છેડતી જેવી કોઈ માહિતી આપી નથી.

CATEGORIES

ARCHIVES

Most Read