Sunday, December 22, 2024
Sunday, December 22, 2024

Yearly Archives: 2023

ગાઝાના ધરાશાયી ઇમારતના બાથ ટબમાં બે બાળકો સ્નાન લઇ રહ્યા હોવાની વાયરલ તસ્વીરનું સત્ય

ધરાશાયી ઇમારતના બાથ ટબમાં બે બાળકો સ્નાન લઇ રહ્યા હોવાની વાયરલ તસ્વીર ખરેખર જૂન 2021ના લેવામાં આવેલ છે.

ઇઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા ઘર્ષણના સંદર્ભમાં વાયરલ થયેલા ભ્રામક વિડીયોનું સત્ય

ઇઝરાયેલને સંયુક્ત રાષ્ટ્રમાં બોલાવવામાં આવ્યું હોવાના દાવા સાથે વાયરલ થયેલો વિડીયો 2021માં સંયુક્ત રાષ્ટ્રની યોજાયેલ મિટિંગ સમયે લેવામાં આવેલ છે.

મુસ્લિમ વ્યક્તિએ હિન્દુ મંદિરના પૂજારીને માર માર્યો હોવાના વાયરલ વિડીયોનું સત્ય

મુસ્લિમ વ્યક્તિએ હિન્દુ મંદિરના પૂજારીને માર માર્યો હોવાના દાવા સાથે વાયરલ થયેલો વિડીયો ત્રણ વર્ષ જૂની ઘટના છે.

અફઘાનિસ્તાનના ખેલાડી મુજીબ ઉર રહેમાનને વળગીને ભાવુક થયેલ બાળકની વાયરલ તસ્વીરનું સત્ય

મુજીબ ઉર રહેમાનને વળગીને ભાવુક થયેલ બાળક ખરેખર ભારતના દિલ્હી શહેરથી છે.

શું ફિલીસ્તીનીઓ ભારતનો ઝંડો લહેરાવી રહ્યા છે? જાણો વાયરલ વિડીયોનું સત્ય

ફિલીસ્તીનીઓ ભારતનો ઝંડો લહેરાવીને ઇઝરાયલની બહાર નીકળી રહ્યા હોવાના દાવા સાથે વાયરલ થયેલો વિડીયો ખરેખર અરેબિયન તીર્થયાત્રા છે.

ઇઝરાયનો ઝંડો સળગાવી રહ્યા હોવાના વાયરલ વિડીયોનું સત્ય

કેટલાક લોકો ઇઝરાયનો ઝંડો સળગાવી રહ્યા હોવાનો વાયરલ વિડીયો ખરેખર વર્ષ 2021માં બનેલ ઘટના છે.

શું પાકિસ્તાની લોકો ભારતની જીત બાદ ટીવી સેટ ફોડી રહ્યા છે? જાણો વાયરલ તસ્વીરનું સત્ય

વાયરલ તસ્વીરમાં જોવા મળતી તોડફોડ ફટબોલ મેચના સંદર્ભમાં શેર કરવામાં આવેલ છે.

શું રાહુલ ગાંધીએ કોંગ્રેસ પાર્ટીને ભ્રષ્ટાચારનું એપી સેન્ટર ગણાવ્યું? જાણો સત્ય

વાયરલ વિડીયોમાં રાહુલ ગાંધીના ભાષણ સાથે છેડછાડ કરવામાં આવેલ છે.

શું અર્થશાસ્ત્રી અમર્ત્ય સેનનું નિધન થયું છે? જાણો શું છે સત્ય

એક ભ્રામક ટ્વીટર પોસ્ટ પરથી અમર્ત્ય સેનના મૃત્યુની અફવા ફેલાવવામાં આવી હતી.

CATEGORIES

ARCHIVES

Most Read