Friday, December 20, 2024
Friday, December 20, 2024

HomeFact Checkગુજરાતની સ્થાપના પછી પ્રથમવાર બે લાખ કરોડથી વધારે મોટું બજેટ

ગુજરાતની સ્થાપના પછી પ્રથમવાર બે લાખ કરોડથી વધારે મોટું બજેટ

Authors

Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

ગુજરાત 2020નું બજેટ રજૂ થઇ ચૂક્યું છે, જયારે  આ વખતે ગુજરાતની સ્થાપના પછી પ્રથમવાર બે લાખ કરોડથી વધારે મોટું બજેટ આપવામાં આવું છે અને ગુજરાતનો વાર્ષિક વૃદ્ધિ દર 9.9 ટકા રહ્યો છે, ત્યારે આવો જાણીએ બજેટ કોને કેટલું ફળશે.
 
2022 સુધીમાં દરેક ઘર સુધી ‘નળ મારફત જળ’ પહોંચાડવાની કેન્દ્ર સરકારની યોજના પ્રયાસ કરશે. આ દરમિયાન રૂ. 20 હજાર કરોડ ખર્ચાશે. શહેરી વિસ્તારમાં ગટરના પાણીને ટ્રિટ કરીને શુદ્ધ કરીને ખેતી-ઉદ્યોગમાં વપરાશ માટે 300 MLDના પ્રોજેક્ટ્સ મંજૂર કરાયા. આ ઉપરાંત ત્રણ વર્ષમાં 15 લાખ યુવાનોને રોજગારી આપવામાં આવશે.
 
2022 સુધીમાં સૌર- પવન ઊર્જા દ્વારા 30 હજાર મેગાવૉટ વીજઉત્પાદનનું લક્ષ્યાંક. આંગણવાડી બહેનોના પગારમાં 900 રૂપિયાનો વધારો કરવામાં આવશે. પ્રદૂષણ અટકાવવાની યોજના માટે રૂ. 500 કરોડની જોગવાઈ કરવામાં આવી. ગીરના સિંહોના સંરક્ષણ માટે રૂ. 132 કરોડની જોગવાઈ કરવામાં આવી.
 
વ્હાલી દીકરી યોજના મુજબ 2 લાખની આવક ધરાવતા પરિવારોને સહાય અપાશે. દીકરી પહેલા ધોરણમાં આવે ત્યારે 4000ની અને 9મા ધોરણમાં આવે ત્યારે 6000ની સહાય અપાશે. જયારે 18 વર્ષ પૂર્ણ કરે ત્યારે 1 લાખની સહાય અપાશે. જેમાં કુલ 133 કરોડની ફાળવણી કરવામાં આવી છે. આવતી અષાઢી બીજ સુધીમાં 1 લાખ 25 હજાર ખેડૂતોને વીજ કનેક્ષન આપવામાં આવશે, તેમજ અષાઢી બીજથી નર્મદાના મેઇન ગેટ ખોલી પાણી આપવામાં આવશે.
 
આગામી ત્રણ વર્ષમાં નવા 60,000 સરકારી કર્મચારીઓની ભરતી કરવામાં આવશે. સરકારી હૉસ્પિટલમાં વિનામૂલ્યે સારવાર માટે રૂ. 500 કરોડની જોગવાઈ કરવામાં આવી. પાકવીમા યોજનામાં ગુજરાત 1073 કરોડ રૂપિયાની જોગવાઈ તેમજ રાસાયણિક ખાતર પૂરું પાડવા રૂ. 25 કરોડની સહાયની જોગવાઈ. સજીવ ખેતી માટે રૂ. 15 કરોડની જોગવાઈ કરવામાં આવી. કામધેનુ યુનિવર્સિટી હેઠળ નવી વેટરનરી કૉલેજ સ્થાપવાની જોગવાઈ. જામનગર, ગોંડલ અને ભાવનગરના ડેમો સુધી નર્મદાનું પાણી પહોંચાડવા પાઇપલાઈનની યોજના. સહકારી મંડળીઓને, પશુપાલકોને સાધનસામગ્રી માટે 36 કરોડની જોગવાઈ કરવામાં આવી. માછીમારી ઉદ્યોગમાં વિકાસ માટે જીપીએસ સિસ્ટમ અપનાવવા 60 કરોડની જોગવાઈ કરવામાં આવી.
 
સૌની યોજનામાં આગામી વર્ષમાં 35 જળાશયોમાં પાણી પહોંચડવાની યોજના રૂ. 2058 કરોડના કામો શરૂ થયા છે. આ વખતે રૂ. 1880 કરોડની જોગવાઈ કરવામાં આવી. જેનો લાભ ભાવનગરને મળશે. નર્મદા યોજના માટે 6595 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. ખેડૂતોની જમીન સંપાદન માટે 300 કરોડની જોગવાઈ કરવામાં આવી. સ્ટૅચ્યૂ ઑફ યુનિટી બન્યા પછી સવા લાખ લોકો મુલાકાત લઈ ચૂક્યા છે. તેના વિકાસ માટે 260 કરોડની જોગવાઈ કરવામાં આવી. 30 હજાર 45 કરોડ શિક્ષણ માટે ખર્ચવામાં આવશે. આ 5000 નવા વર્ગોનું નિર્માણ કરવામાં આવશે. શહેરોમાં પણ ગ્રામ્ય વિસ્તારની જેમ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોનું માળખું ઉભું કરવામાં આવશે. 3751 આશા વર્કર બહેનોના પગારમાં માસિક 2000નો વધારો કરવામાં આવશે. જૈનો માટે અમદાવાદથી શંખેશ્વર સુધી 20 કરોડને ખર્ચે 103 કિલોમિટરની પગદંડી બનાવવામાં આવશે.
અમરેલી, ભાવનગર, પોરબંદર, ગીર સોમનાથ, દેવભૂમિ દ્વારકા અને કચ્છ જિલ્લામાં 8 ડી સેલિનેશન પ્લાન્ટ સ્થપાશે જેના દ્વારા દરરોજ 37 કરોડ લિટર મીઠું પાણી લોકોને અપાશે. મહાનગરપાલિકાઓમાં 54 અને નગરપાલિકાઓમાં 21 થી કુલ 75 નવાં ફ્લાયઓવર બનાવવામાં આવશે, સૌથી વધારે 20 ફ્લાયઓવર અમદાવાદમાં બનશે. રાજ્ય સરકારે પાત્રતા ધરાવતા તમા કૃષિ વીજ જોડાણો, ગ્રામીણ વિસ્તારના તમામ રહેઠાણ વીજ જોડાણો, ગ્રામ્ય વિસ્તારના નાના ધંધાદારીઓના વીજ જોડાણો અને શહેરી વિસ્તારમાં બીપીએલ વર્ગના રહેણાંક વીજ જોડાણોમાં બિલના મુદ્લ, વ્યાજ અને દંડની તમામ રકમ માફ કરવાનો નિર્ણય. આ મુજબ 691 કરોડની વીજ લેણાંની રકમ માંડવાળ કરાશે.
ઝીંગા ઉછેર માટે વધારાની 5000 હેક્ટર જમીન ફાળવામાં આવશે. બોટધારક માછીમારોની ડિઝલ સબસિડી રૂપિયા 12ને બદલે 15 કરવામાં આવી.મા અને મા વાત્સલ્ય યોજનાને આયુષમાન ભારત સાથે જોડવામાં આવી. હવેથી 3 લાખને બદલે 5 લાખ સુધીનું સુરક્ષા કવચ. આવક મર્યાદા 1 લાખ ઘટાડી 4 લાખ કરાઈ. રાજ્યમાં સી-પ્લેન શરૂ કરવા 5 કરોડના ખર્ચે વોટર એરોડ્રામ બનાવવામાં આવશે. બંધ જાળવણી, નહેરોની માળખા સુધારણા, સહભાગી સિંચાઇ યોજના જેવા જળ સંપત્તિના કામ માટે રૂ. 7157 કરોડની ફાળવણી કરાઈ.
3 વર્ષમા નવા 60 હજાર કર્મચારીઓની ભરતી કરાશે, 70 હજાર સખી મંડળ બનાવાશે. કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ માટે 7111 કરોડની ફાળવણી કરવામાં આવી છે.આદિજાતિ વિકાસ માટે 24981 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. આ ઉપરાંત માહિતી અને પ્રસારણ માટે 174 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. રાજ્યમાં નવી 434 કોર્ટો શરૂ કરવાની પણ જાહેરાત. ગુજરાતમાં 1600 કિલોમીટરનો દરિયા કિનારો છે, હજારો ખેડૂતો અને માછીમારોને મદદરૂપ થવા માટે ગુજરાત સરકારે ઝીંગા માછલીનો ઉછેર વધારવા, એનો લાભ 5000 હેક્ટર સરકારી ખારાશવાળી જમીન ( દરીયા કાંઠે- પડતર) ફાળવવાનો નિર્ણય કર્યો છે. એશિયાની સૌથી મોટી સિવિલ હૉસ્પિટલ મેડિસિટી કેમ્પસ, 1200 બેડની નવી હૉસ્પિટલ, કૅન્સર, આંખ અને ડેન્ટલ હૉસ્પિટલનું કામ પુરૂં થયું છે, તેનું લોકાર્પણ 4 માર્ચે વડા પ્રધાનના હસ્તે કરવામાં આવશે. ગુજરાતનો સ્કૂલ ડ્રૉપઆઉટ રેશિયો 1.42 ટકા થયો છે.
2018-19નું બજેટ 
ગત વર્ષે 2018-19નું બજેટ રૂ. 1,83,666 કરોડનું હતું. એ બજેટમાં નીતિન પટેલ યુવાનો માટે મુખ્ય મંત્રી ઍપ્રેન્ટિસ યોજના લાવ્યા હતા. આ યોજનામાં પ્રતિમાસ તાલીમ માટે 3000 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા હતા. ગત બજેટમાં સરકારે ખેતી ક્ષેત્રે રૂ. 6755 કરોડ, શિક્ષણમાં રૂ. 27500 કરોડ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ માટે રૂ. 9750.50 કરોડની ફાળવણી કરી હતી. ગુજરાતમાં કુપોષણ મોટો મુદ્દો છે ત્યારે ગત બજેટમાં સરકાર મહિલા અને બાળ કલ્યાણ માટે 3080 કરોડની ફાળવણી કરી હતી. માળખાગત સુવિધાઓની વાત કરીએ તો સરકારે રસ્તાઓ અને બાંધકામ માટે રૂ. 9252 કરોડ અને આવાસ માટે રૂ. 5420 કરોડની ફાળવણી કરી હતી.
source :- 
BBC NEWS 
PRSINDIA
BUSINESSLINE 
financedepartment.gujarat.gov
(કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર અથવા કોઈ અન્ય સૂચન માટે અમને મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044)

Prathmesh Khunt

Most Popular