Friday, November 22, 2024
Friday, November 22, 2024

HomeFact Checkદિલ્હીની સરકારી શાળા અંગે ન્યુયોર્ક ટાઇમ્સ દ્વારા પ્રકાશિત થયેલા અહેવાલમાં ખાનગી શાળાની...

દિલ્હીની સરકારી શાળા અંગે ન્યુયોર્ક ટાઇમ્સ દ્વારા પ્રકાશિત થયેલા અહેવાલમાં ખાનગી શાળાની તસ્વીર છાપવામાં આવી હોવાના દાવાનું સત્ય

દિલ્હીના શિક્ષણ મંત્રી મનીષ સિસોદિયા છેલ્લા એક સપ્તાહથી સમાચારમાં છે, દારૂની નીતિમાં ભ્રષ્ટાચારના આરોપોને લઈને તેમના ઘરે સીબીઆઈ અને ઇડીના દરોડા પડ્યા છે. આ ક્રમમાં AAP અને BJP વચ્ચે શાબ્દિક યુદ્ધ ચાલી રહ્યું છે. આ સંદર્ભમાં તાજેતરમાં રાષ્ટ્રીય રાજધાની દિલ્હીની સરકારી શાળાઓના પરિવર્તન અંગે ન્યુયોર્ક ટાઇમ્સના ફ્રન્ટ પેજ પર અહેવાલ પ્રકાશિત થયો હતો. અહેવાલ સાથે બે તસ્વીર જેમાં ક્લાસ રૂમ અને વિદ્યાર્થીઓ જોઈ શકાય છે.

Screenshot of Tweet by @rakeshgoelbjp

સોશિયલ મીડિયા પર કેટલાક યુઝર્સ દાવો કરી રહ્યા છે કે ન્યૂયોર્ક ટાઈમ્સનો આ અહેવાલ UAE સ્થિત ખલીજ ટાઇમ્સ વર્ડ-ટુ-વર્ડ દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ રિપોર્ટ માંથી લેવામાં આવેલ છે. આ સાબિત કરે છે કે NYT એ AAPના કહેવા પર પેઇડ રિપોર્ટ પ્રકાશિત કર્યો હતો.

Screenshot of Tweet by @MrsGandhi

અન્ય કેટલાક યુઝર્સે એવો પણ દાવો કર્યો હતો કે રિપોર્ટમાં ઉપયોગમાં લેવાતી તસ્વીરો માંથી એક જેમાં એક યુવતી તેના વર્ગખંડમાં ઉભી છે, તે હકીકતમાં દિલ્હીના મયુર વિહારની ‘મધર મેરી’ નામની એક ખાનગી શાળા છે. આ સરકાર સંચાલિત શાળાની નથી. ભાજપ નેતા કપિલ મિશ્રા, રાકેશ ગોયલ અને પ્રીતિ ગાંધી તેમજ કેટલાક સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા કેજરીવાલ સરકાર પર ખાનગી શાળાની તસ્વીર શેર કરવાનો આરોપ લગાવ્યો હતો.

Screenshot of Facebook post by @rajendra.pandey.165

ન્યુયોર્ક ટાઇમ્સ દ્વારા પ્રકાશિત થયેલા અહેવાલમાં ખાનગી શાળાની તસ્વીર છાપવામાં આવી હોવાના દાવા અંગે newschecker ઈંગ્લીશ ટિમ દ્વારા 23 ઓગષ્ટના ફેકટચેક પ્રકાશિત કરવામાં આવેલ છે.

Fact Check / Verification

દિલ્હીની સરકારી શાળાઓના પરિવર્તન અંગે ન્યુયોર્ક ટાઇમ્સના ફ્રન્ટ પેજ પર પ્રકાશિત થયેલ અહેવાલ સાથે ખાનગી શાળાની તસ્વીર શેર કરવામાં આવી હોવાના દાવા અંગે વાયરલ ઈમેજનું વિશ્લેષણ અને નજીકના નિરીક્ષણ પરથી અમને વિદ્યાર્થીઓના ગણવેશ પર લખાયેલ “સર્વોદય” જોવા મળ્યું, જે દર્શાવે છે કે વિદ્યાર્થીઓ ખરેખર આ શાળાના છે.

ત્યારબાદ, અમે ટ્વિટર પર “સર્વોદય વિદ્યાલય” દિલ્હી સર્ચ કરતા 19 ઓગષ્ટ 2022ના રોજ AAPની સોશિયલ મીડિયા ટીમના એક સભ્ય @kapsology દ્વારા “સર્વોદય વિદ્યાલય, કાકરોલા (નવી દિલ્હી)” કેપ્શન સાથે બે તસ્વીર શેર કરવામાં આવેલ છે. જેમની એક તસ્વીર ન્યુયોર્ક ટાઈમ્સના અહેવાલ સાથે છપાયેલ છે.

બીજી તસવીરમાં વિદ્યાર્થીઓ જમીન પર બેઠેલા જોઈ શકાય છે. નોંધનીય છે કે, વિદ્યાર્થીઓ વાયરલ તસ્વીરમાં દેખાઈ રહેલ યુનિફોર્મ જ પહેરેલા જોઈ શકાય છે. જયારે, સર્વોદય વિદ્યાલય કાકરોલાની ગુગલ ઇમેજ સર્ચ કરતા ઓગષ્ટ 2021ના સમાન તસ્વીર યુઝર દ્વારા અપલોડ કરવામાં આવેલ છે. ટ્વીટ સાથે પોસ્ટ કરવામાં આવેલ અને ગુગલ ઇમેજ બન્ને એક સમાન જોઈ શકાય છે.

NYT લેખમાં પ્રકાશિત તસ્વીર મધર મેરી સ્કૂલ હોવાના દાવા અંગે અમે મધર મેરી સ્કૂલ અને સર્વોદય વિદ્યાલય બંને શાળાઓના ગણવેશમાં ઘણા તફાવતો જોયા. વધુમાં, NYTમાં પ્રકાશિત થયેલી તસ્વીરોમાં કોઈપણ વિદ્યાર્થીઓના ગળામાં આઈડી કાર્ડ જોઈ શકાતા નથી, જ્યારે મધર મેરી સ્કૂલની તસ્વીરમાં દેખાતા તમામ વિદ્યાર્થીઓ આઈડી કાર્ડ પહેરેલા જોઈ શકાય છે. તેમજ મધર મેરી સ્કૂલના યુનિફોર્મમાં દેખાતા લોગોની સાઈઝ પણ વાયરલ ઈમેજ કરતા અલગ તરી આવે છે.

વધુમાં, NYT દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ તસ્વીરમાં કેટલાક છોકરાઓનું જૂથ પણ જોઈ શકાય છે. નોંધનીય છે કે, મધર મેરી સ્કૂલ માત્ર ગર્લ્સ સ્કૂલ છે. જેથી અહીંયા સ્પષ્ટ થાય છે કે વાયરલ તસ્વીર દિલ્હીની ખાનગી શાળા નહીં પરંતુ સરકારી શાળા સર્વોદય વિદ્યાલય છે.

Conclusion

દિલ્હીની સરકારી શાળાઓના પરિવર્તન અંગે ન્યુયોર્ક ટાઇમ્સના ફ્રન્ટ પેજ પર પ્રકાશિત થયેલ અહેવાલ સાથે ખાનગી શાળાની તસ્વીર શેર કરવામાં આવી હોવાનો દાવો તદ્દન ભ્રામક છે. ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ તસ્વીર દિલ્હીની સરકારી શાળા સર્વોદય વિદ્યાલય (કાકરોલા) છે.

Result : False

Our Source

Tweet By @kapsology, Dated August 19, 2022
Website Of Mother Mary’s School
Self Analysis

કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044

Most Popular