Thursday, December 19, 2024
Thursday, December 19, 2024

HomeFact Checkભારતમાં લાવવામાં આવેલ ચિત્તા હોવાના દાવા સાથે ન્યુઝ ચેનલોએ શેર કર્યો જૂનો...

ભારતમાં લાવવામાં આવેલ ચિત્તા હોવાના દાવા સાથે ન્યુઝ ચેનલોએ શેર કર્યો જૂનો અને ભ્રામક વિડીયો

Authors

Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

પ્રોજેક્ટ ચિતાના ભાગ રૂપે નામિબિયાથી ભારતમાં ચિત્તાઓના સ્થાનાંતરણના સંદર્ભમાં ઘણી ભ્રામક અને ખોટી માહિતી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આ પ્રસંગની શરૂઆત ખાસ કરીને વાઘના ચહેરાથી દોરવામાં આવેલા ‘ભારતીય પ્લેન’ કે જેમાં ચિત્તાઓને લાવવામાં આવશે એવા દાવા સાથે શરૂ થઈ હતી. ત્યારબાદ દાવો કરવામાં આવ્યો કે વડાપ્રધાન કેમેરાના લેન્સની કેપ ખોલ્યા વગર કેમેરાનો ઉપયોગ કરી રહ્યા છે. આ ક્રમમાં નામિબિયાથી આવેલ ચિત્તાની પહેલી ઝલક ટાઇટલ સાથે એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે.

કેટલાક ન્યુઝ સંસ્થાનો અને પત્રકારો તેમજ અન્ય યુઝર્સ દ્વારા પણ આ વિડિયો શેર કરવામાં આવ્યો છે. નામિબિયાથી આવેલ ચિત્તાની પહેલી ઝલક ટાઇટલ સાથે વાયરલ થયેલ વિડીયોમાં ચિત્તો બિલાડી જેવો અવાજ કરતા સાંભળવા મળે છે. આ વિડીયો શેર કરતા સાથે સપા નેતા અખિલેશ યાદવે પણ લખ્યું કે “બધાને રાહ હતી દહાડની પણ આ તો બિલ્લી મૌસીના પરિવારથી નીકળ્યું

Source : Facebook /VTV News

ભારતમાં લાવવામાં આવેલ ચિત્તાના વાયરલ વિડીયો અંગે Newschecker ઈંગ્લીશ ટિમ દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ ફેકટચેક વાંચવા માટે અહીંયા ક્લિક કરો

Fact Check / Verification

ભારતમાં લાવવામાં આવેલ ચિત્તાના વાયરલ થયેલ વિડિયોના કીફ્રેમ્સ રિવર્સ ઇમેજ સર્ચ કરવા પર વેસ્ટકોસ્ટસીડીએન19 નામના રેડિટ યુઝર દ્વારા પોસ્ટ કરવામાં આવેલ સમાન વિડીયોના ભાગ જોવા મળે છે. “બે ભાઈઓ, કીટુ અને લાવાણી વચ્ચેનું બોન્ડ” ટાઇટલ સાથે પોસ્ટ કરવામાં આવેલ આ વિડીયો જેમાં ચિત્તો આવજ કરી રહ્યો છે, જે બાદ અન્ય એક ચિત્તો પણ ત્યાં આવે છે.

જયારે ગુગલ કીવર્ડ્સ “ચિતાઝ કીટ અને લાવણી” અંગે સર્ચ કરતા અમને યુટ્યુબ પર “ધ વાઇલ્ડ કેટ સેન્ક્ચ્યુરી” ચેનલ દ્વારા પ્રકાશિત થયેલ વિડિયો જોવા મળે છે. વીડિયોમાં બે ચિત્તા અભયારણ્યમાં લટાર મારતા જોવા મળે છે. આ બન્ને ચિત્તાઓ પર ‘વાઇલ્ડ કેટ અભયારણ્ય‘ની વેબસાઇટ પર એપ્રિલ 2021માં, અભયારણ્યએ 11 વર્ષના ચિત્તા ભાઈઓ, કીટુ અને લાવાણીનું સ્વાગત કર્યું હોવાની માહિતી જોવા મળે છે.

વધુમાં, અભયારણ્ય દ્વારા 26 એપ્રિલ, 2021ના રોજ પ્રકાશિત કરાયેલી પ્રેસ રિલીઝ જોઈ શકાય છે. “ધ વાઇલ્ડ કેટ અભયારણ્યને જાહેરાત કરતાં આનંદ થાય છે કે તે હવે લાવણી અને કીટુ નામના બે 11 વર્ષીય નર ચિત્તાઓ નિવૃત્તિ આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે બન્ને ચિત્તા ભાઈઓ કેલિફોર્નિયામાં AZA-માન્યતા પ્રાપ્ત પ્રાણી સંગ્રહાલય માંથી નિવૃત્ત થયા હતા અને તેમને નિવૃત્તિ બાદ ઘરની જરૂર હતી. વાઇલ્ડ કેટ અભયારણ્યએ તરત જ ચિત્તાઓને લાવવા માટે 4000-માઇલની રાઉન્ડ ટ્રીપ માટે ઓફર કરી. આ બન્ને ચિત્તા ભાઈઓ હમણાં જ વાઇલ્ડ કેટ અભયારણ્યમાં પહોંચ્યા છે અને તેમના નવા ઘરમાં સ્થાયી થઈ રહ્યા છે.”

વાયરલ વિડીયો અંગે પુષ્ટિ કરવા માટે ‘ધ વાઇલ્ડ કેટ સેન્ક્ચ્યુરી’નો સંપર્ક કરતા ધ વાઇલ્ડ કેટ સેન્ક્ચ્યુરીના સ્થાપક અને એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ટેમી થીમે જણાવ્યું કે વાયરલ વિડિયોમાં દેખાતો ચિત્તો ખરેખર તેમના અભયારણ્યમાં લેવામાં આવેલ વિડીયો છે. વિડિયો અહીં સેન્ડસ્ટોન,MN ખાતેના અમારા અભયારણ્યમાં લેવામાં આવ્યો હતો.

Result : False

Our Source

Post on Reddit thread Animals being Bros, November 26, 2021
Web page on the cheetahs Kitu and Lavani on The Wildcat Sanctuary
Press release by The Wild Cat Sanctuary on cheetahs Kitu and Lavani, April 26, 2021

કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044

Prathmesh Khunt

Most Popular